Explore topic-wise MCQs in Avionics.

This section includes 587 Mcqs, each offering curated multiple-choice questions to sharpen your Avionics knowledge and support exam preparation. Choose a topic below to get started.

401.

ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ક્યા જીલ્લામાં છે?

A. ગાંધીનગર
B. અમદાવાદ
C. વડોદરા
D. જૂનાગઢ
Answer» B. અમદાવાદ
402.

ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઇએ ?

A. આઠ મહિના
B. છ મહિના
C. ચાર મહિના
D. સમય નિશ્ચિત નથી
Answer» C. ચાર મહિના
403.

કપાળે પરસેવો વળવો રૂઢિપ્રયોગોનો અર્થ દર્શાવો.

A. મહેરબાની હોવી
B. કશરત કરવી
C. હાથ મસ્તક પર હોવા
D. ખૂબ મહેનત કરવી
Answer» E.
404.

ભારતીય એવીડન્સ એકટની કઇ કલમમાં ઓળખ પરેડ અંગેની જોગવાઇ ?

A. કલમ- 5
B. કલમ -16
C. કલમ -11
D. કલમ -9
Answer» E.
405.

When did Gustave Flaubert die?

A. 8 May 1880
B. 19 February 1883
C. 14 November 1878
D. 31 July 1884
Answer» B. 19 February 1883
406.

સુરપાણેશ્વર અભ્યારણ ક્યા જીલ્લા માં આવેલું છે?

A. નર્મદા
B. ડાંગ
C. તાપી
D. ભરુચ
Answer» B. ડાંગ
407.

મામાનું ઘર કેટલે દીવો બળે એટલે – કહેવતો અર્થ

A. વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી
B. મામાના ઘરે મોજ મસ્તી
C. આંખોની સામે હોવું
D. ખૂબ જ નજીક હોવું
Answer» B. મામાના ઘરે મોજ મસ્તી
408.

સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઇ ધાતુનો પરીચય ન હતો ?

A. સોનું
B. તાંબુ
C. ચાંદી
D. લોખંડ
Answer» E.
409.

નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?

A. જાહેર નોકરનું સ્વરૂપ
B. રબારીનો વેશ ધારણ કરવો
C. સૈનિકનું સ્વરૂપ
D. ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો
Answer» C. સૈનિકનું સ્વરૂપ
410.

જય જય ગરવી જુગરાતના રચયિતા કવિ કોણ?

A. નરસિંહ મહેતા
B. નર્મદ
C. દયારામ
D. દલપતરામ
Answer» C. દયારામ
411.

અગૃહણીય (Non cognizable ગુનો એટલેશું ?

A. એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી
B. એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે
C. એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય
D. ઉપરમાંથી એકેય નહી
Answer» B. એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે
412.

અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

A. નાણાં પ્રધાન
B. નાણાં ખાતુ
C. નીતિ પંચ
D. નાણાં શાખા
Answer» B. નાણાં ખાતુ
413.

રક્ષાનો જન્મ દિવસ આ મહિનાના ત્રીજા ગુરૂવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો રક્ષાની જન્મ તારીખ કઇ હશે ?

A. 20
B. 18
C. 15
D. 16
Answer» C. 15
414.

ખાડો ખોદે તે પડે ની સમાનાર્થીકહેવત જણાવો.

A. હાથના કર્યા હૈયે વાગ્યા
B. પાડાના વાંકે પખાલીને ડામ
C. કરે જગલો ને ભોગવે ભગલો
D. આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય
Answer» B. પાડાના વાંકે પખાલીને ડામ
415.

ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદા હેઠળ કોઇ વ્યકિતએ ગુનો કર્યા ન હોય પરંતુ ગુનો કરે તેવી શકયતા હોય તો તેની પાસેથી સુલેહ અંગે વધુમાં વધુ કેટલા વર્ષ માટે બોન્ડ લઇ શકાય ?

A. ત્રણ વર્ષ
B. એક વર્ષ
C. બે વર્ષ
D. છ મહિના
Answer» B. એક વર્ષ
416.

ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ?

A. ભાઇઓ
B. બાળકો
C. પત્ની
D. મા – બાપ
Answer» B. બાળકો
417.

ચુંટણી કમિશ્નરને કોની ભલામણથી હટાવી શકે છે ?

A. વડાપ્રધાન
B. રાષ્ટ્રપતિ
C. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
D. ચીફ ચુંટણી કમિશ્નર
Answer» E.
418.

રાષ્ટ્રચિહનમાં કયા બે પ્રાણીઓ જોવા મળે છે?

A. બળદ અને ગાય
B. હાથી અને ઘોડા
C. ગાય અને હાથી
D. આખલો અને ઘોડા
Answer» E.
419.

અનુસૂચિત જાતિ અને જનજાતિના કાયદાની ન્યાયિક પ્રક્રિયા કલ અદાલતમાં ચાલે છે ?

A. જિલ્લા અદાલત
B. હાઇકોર્ટ
C. ખાસ રચાયેલી અદાલત
D. સિવિલ કોર્ટ
Answer» D. સિવિલ કોર્ટ
420.

પંચાયતી રાજની સૌ પ્રથમ શરૂઆત કયા રાજયમાં કરવામાં આવી છે ?

A. મધ્યપ્રદેશ
B. રાજસ્થાન
C. ગુજરાત
D. પંજાબ
Answer» C. ગુજરાત
421.

‘સૌરાષ્ટ્રનું પેરીસ’ તરીકે કયુ શહેર ઓળખાય છે?

A. ભાવનગર
B. જામનગર
C. રાજકોટ
D. મોરબી
Answer» C. રાજકોટ
422.

પોલીસ મોટર વાહન અધિનિયમની કઇ કલમ મુજબ વાહન ડીટેઇન કરવાની સત્તા મળેલી છે ?

A. 207
B. 307
C. 102
D. 27
Answer» B. 307
423.

અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળના ગુનાની તપાસ માટે નિમાયેલઅધિકારી તપાસનો અહેવાલ કોને મોકલી આપશે ?

A. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ
B. જીલ્લા મેજીસ્ટ્રેટ
C. ગૃહ સચિવ
D. પોલીસ મહાનિદેશક
Answer» B. જીલ્લા મેજીસ્ટ્રેટ
424.

અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારામાં નીચેનામાંથી કઇ કલમમાં શિક્ષાની જોગવાઇ કરવામાં આવેલ છે ?

A. 2
B. 3
C. 9
D. 11
Answer» C. 9
425.

પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે?

A. ગુજરાતી સાહિત્ય અકાદમી
B. ગુજરાત સાહિત્ય સભા
C. ગુજરાત વિદ્યા સભા
D. ગુજરાતી સાહિત્ય પરિષદ
Answer» E.
426.

ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 173 કઇ બાબત અંગેની છે ?

A. મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન
B. તહોમતનામું
C. અન્વેષણ પુરૂ થયા બાદ પોલીસ અધિકારીનો અહેવાલ
D. ઉપરમાંથી એકેય નહીં
Answer» D. ઉપરમાંથી એકેય નહીં
427.

ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ?

A. ખંભાત
B. ભરૂચ
C. કચ્છ
D. ભાવનગર
Answer» C. કચ્છ
428.

ઇન્ડીયન પીનલ કોડમાં જણાવેલ કલમોમાંથી કઇ કલમ મોતની સજાની જોગવાઇ છે ?

A. 302
B. 396
C. 121
D. ઉપરની તમામ
Answer» E.
429.

માનવ સંસ્કૃતિના ઇતિહાસનો આરંભ કયા યુગમાં થયો ?

A. પ્રાચીન પાષણ યુગ
B. લોહ યુગ
C. તામ્રકાસ્ય યુગ
D. નુતન પાષણ યુગ
Answer» E.
430.

‘દાદા,સાપ કાનથી સાંભળે ?’ – આ વાક્યમાંનું રેખાંકિત પદ કઇ વિભક્તિનું છે ?

A. સબંધ વિભક્તિ
B. કરણ વિભક્તિ
C. અધિકરણ વિભક્તિ
D. કર્મ વિભક્તિ
Answer» C. અધિકરણ વિભક્તિ
431.

નીચેનામાંથી કયુ સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે.

A. પ્રગતિશીલ શિક્ષણ
B. ભૂમિપત્ર
C. નિરીક્ષક
D. પરબ
Answer» E.
432.

નગાધિરાજ કોને ઉદ્દેશીને લખાયું છે?

A. હિમાલય
B. ભૂમિકાઓ
C. સરિતાઓ
D. શિખરો
Answer» B. ભૂમિકાઓ
433.

કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

A. 28 કલાક
B. 24 કલાક
C. 18 કલાક
D. 48 કલાક
Answer» C. 18 કલાક
434.

શિવ આ નામે ઓળખાતા નથી.

A. ધૂર્જટિ
B. શંકર
C. મહાદેવ
D. નારાયણ
Answer» E.
435.

ભારતીય બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્ય મેવ જયતે’ રાષ્ટ્રીય સૂત્ર કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

A. ઋગ્વેદ
B. મૂંડકોપનિષદ
C. સામવેદ
D. અર્થવવેદ
Answer» C. સામવેદ
436.

ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે ?

A. 22
B. 18
C. 12
D. 24
Answer» B. 18
437.

મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?

A. શાસ્ત્રીય સંગીત
B. રંગમંચ લક્ષી કલા
C. પત્રકારત્વ
D. સાહિત્ય
Answer» E.
438.

ભ્રષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ બેન્કર શા બાબતથી બંધાયેલી છે ?

A. બેંકમાં ખાતું હોય તેને સહાય કરવા બાબત
B. આર.બી.આઇ.ની ગાઇડ લાઇન પ્રમાણે સહાય કરવા બાબત
C. પોલીસ અધિકારીને સહાય કરવા બાબતમાં
D. ઉપરના (A) અને (C)
Answer» D. ઉપરના (A) અને (C)
439.

યું ઉદાહરણ ઉપપદ સમાસનું નથી ?

A. ગિરિધર
B. અનુજ
C. મનોહર
D. વનવાસ
Answer» E.
440.

ભારતીય એવીડન્સ એકટના કાયદામાં ઇલેકટ્રોનિકસ પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી ?

A. વર્ષ - 2002
B. વર્ષ – 2004
C. વર્ષ - 1999
D. વર્ષ – 2000
Answer» E.
441.

બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા ?

A. ગજુભાઇ બધેકા
B. ઇશ્વર પેટલીકર
C. રમણભાઇ નીલકંઠ
D. કાકાસાહેબ કાલેલકર
Answer» B. ઇશ્વર પેટલીકર
442.

કહેવતનો અર્થ લખો :મોરના ઇંડાં ચીતરવા ન પડે

A. ઇંડા સુંદર ચીતરેલા જ હોય
B. હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઇ કહેવાપણું ન હોય
C. મોર સુંદર હોય તેથી.
D. મોરનું ઇંડુ ચીતરાઇ જ જાય
Answer» C. મોર સુંદર હોય તેથી.
443.

પંદર દિવસમાં એકવાર પ્રગટ થનાર

A. સાપ્તાહિક
B. પાક્ષિક
C. માસિક
D. પૌત્રિક
Answer» C. માસિક
444.

યુનીયન લીસ્ટ, સ્ટેટ લીસ્ટ અને કોન્ફરન્સ લીસ્ટનો ભારતીય બંધારણના કયા શેડયુલમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

A. 6
B. 5
C. 4
D. 7
Answer» E.
445.

અપીલનો અધિકાર એ.......................અધિકાર છે.

A. મૂળભુત
B. બંધારણીય
C. કાનૂની
D. 309
Answer» D. 309
446.

રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે.

A. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
B. વડાપ્રાધન
C. ઉપરાષ્ટ્રપતિ
D. લોકસભાના સ્પીકર
Answer» D. લોકસભાના સ્પીકર
447.

When did Guy de Maupassant die?

A. 6/14/1902 12:00:00 AM
B. 26 January 1899
C. 11/12/1905 12:00:00 AM
D. 6 July 1893
Answer» E.
448.

ભાષાવાર રાજયોની રચના સૌપ્રથમ કઇ સાલમાં થઇ ?

A. 1951
B. 1955
C. 1956
D. 1961
Answer» D. 1961
449.

દુનિયામાં સૌથી વધારે ગરમી કયાં પડે છે ?

A. ભારત
B. લીબીયા
C. દુબઇ
D. ઇરાન
Answer» C. દુબઇ
450.

કોઇ અસામાજિક વ્યક્તિ નીચે જણાયેલ કાયદાઓમાંથી કયા કાયદાની જોગવાઇ મુજબ તડીપાર કરી શકાય છે ?

A. ઇન્ડીયન પીનલ કોડ
B. ગુજરાત પોલીસ એકટ
C. ગુજરાત પ્રોહીબીશન એકટ
D. પાસા
Answer» D. પાસા