1.

રક્ષાનો જન્મ દિવસ આ મહિનાના ત્રીજા ગુરૂવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો રક્ષાની જન્મ તારીખ કઇ હશે ?

A. 20
B. 18
C. 15
D. 16
Answer» C. 15


Discussion

No Comment Found