

MCQOPTIONS
Saved Bookmarks
This section includes 587 Mcqs, each offering curated multiple-choice questions to sharpen your Avionics knowledge and support exam preparation. Choose a topic below to get started.
551. |
દિકરાની પૌત્રી શબ્દ સમુહ માટે એક શબ્દ આપો. |
A. | પુત્રપૌત્રી |
B. | પ્રપૌત્રી |
C. | દોહિત્રી |
D. | સુતા |
Answer» C. દોહિત્રી | |
552. |
મારી ફોઇના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ? |
A. | ફોઇ |
B. | ભત્રીજી |
C. | બહેન |
D. | ભાણેજી |
Answer» D. ભાણેજી | |
553. |
ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઇ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્વની છે. |
A. | એક સરખા હથિયારો |
B. | એક સરખો ઇરાદો |
C. | એક જ વાહનનો ઉપયોગ |
D. | એક જ સ્થળે હુમલો |
Answer» C. એક જ વાહનનો ઉપયોગ | |
554. |
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? |
A. | મહેંદી નવાઝજંગ |
B. | ડૉ. જીવરાજ મેહતા |
C. | બળવંતરાય મેહતા |
D. | ગણેશ વાસુદેવ માવળંકર |
Answer» B. ડૉ. જીવરાજ મેહતા | |
555. |
FIR અંગે પોલીસ સ્ટેશનના અધિકારીની જવાબદારી શું છે ? |
A. | ગુનો થયાની મૌખિક બાબતની લેખિત નોંધ કરવી |
B. | માહિતી આપનારને તે નોંધ વાચી સંભળાવવી |
C. | સરકારે નિયત કરેલ ચોપડીમાં તેની વિગત નોંધવી |
D. | ઉપરના બધી |
Answer» E. | |
556. |
ભારત ભૂમિમાં પહેલ વહેલી શોધ શાની થઇ ? |
A. | આંતર જગતવિશેની |
B. | માનવીની પ્રકૃતિ વિશેની |
C. | આ બન્નેની |
D. | આમાંથી એકપણ નહી |
Answer» D. આમાંથી એકપણ નહી | |
557. |
બ્રહ્મદેશનું હાલનું નામ શું છે ? |
A. | થાઇલેન્ડ |
B. | મ્યાનમાર |
C. | સિયામ |
D. | માલદીવ |
Answer» C. સિયામ | |
558. |
સુપર સોનિક શબ્દ શેના માટે વપરાય છે ? |
A. | હવાની ગતિ |
B. | અવાજની ગતિથી વધારે ગતિ |
C. | અવાજની ગતિથી ઓછી ગતિ |
D. | ત્રણમાંથી એક પણ નહીં |
Answer» C. અવાજની ગતિથી ઓછી ગતિ | |
559. |
" જેની પત્ની મુત્યુ પામી છે એવો પુરૂષ " શબ્દસમૂહ માટેનો એક શબ્દ શોધો. |
A. | ગંગાસ્વરૂપ |
B. | બીજવર |
C. | વિધવા |
D. | વિધુર |
Answer» E. | |
560. |
ભારતીય બંધારણ કયારથી અમલમાં આવ્યું છે ? |
A. | 16 નવેમ્બર 1950 |
B. | 15 ઓગષ્ટ 1947 |
C. | 26 જાન્યુઆરી 1950 |
D. | 26 જાન્યુઆરી 19૩૦ |
Answer» D. 26 જાન્યુઆરી 19૩૦ | |
561. |
ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? |
A. | રાણા ઉદયસિંહ |
B. | રાણા સાંગા |
C. | મહારાણા પ્રતાપ |
D. | રાણા કુમ્ભા |
Answer» E. | |
562. |
નીચેનામાંથી કઇ જોડની વિગત સાચી નથી ? |
A. | રાષ્ટ્રીય સ્મારક – લાલ કિલ્લો(દિલ્લી) |
B. | રાષ્ટ્રીય ફૂલ – કમળ |
C. | રાષ્ટ્રીય પ્રાણી – વાધ |
D. | રાષ્ટ્રીય વૃક્ષ – વટવૃક્ષ (વડ) |
Answer» B. રાષ્ટ્રીય ફૂલ – કમળ | |
563. |
આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરેલી કબુલાત કયારે માન્ય ગણાય છે ? |
A. | પોલીસ અધિકારી સમક્ષ કબુલાત કરી હોવી જોઇએ |
B. | મેજીસ્ટ્રેટ સમક્ષ કબુલાત કરી હોવી જોઇએ |
C. | પબ્લિક પ્રસીકયુટર સમક્ષ કબુલાત કરી હોવી જોઇએ |
D. | આરોપીની બુલાત રીસેસ સિવાયના સમયે હોવી જોઇએ |
Answer» C. પબ્લિક પ્રસીકયુટર સમક્ષ કબુલાત કરી હોવી જોઇએ | |
564. |
વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યુ હતું આ વાકયનો નિપાત દર્શાવો. |
A. | વસ્ત્ર |
B. | સફેદ |
C. | હતું |
D. | પણ |
Answer» E. | |
565. |
કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડીયન પીનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે? |
A. | 12 કિ.મી. |
B. | 12 નોટીકલ માઇલ |
C. | 12 માઇલ |
D. | એકપણ નહિ |
Answer» C. 12 માઇલ | |
566. |
ઇન્ડીયન પીનલ કોડની કલમ 306 માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ? |
A. | ગુનાહિત મનુષ્યવધની કોશિશ |
B. | ખૂન કરવાની કોશિશ |
C. | આપઘાતની કોશિશ |
D. | આપઘાતનું દુષ્પ્રેરણ |
Answer» E. | |
567. |
સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે? |
A. | ભાદર |
B. | હિરણ |
C. | ચંદ્રભાગા |
D. | આજી |
Answer» C. ચંદ્રભાગા | |
568. |
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? |
A. | લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? |
B. | લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. |
C. | લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે |
D. | ઉપરમાંથી કોઇ નહીં |
Answer» D. ઉપરમાંથી કોઇ નહીં | |
569. |
પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ છે ? |
A. | નરસિંહ મહેતા |
B. | રાજા હરિશચંદ્ર |
C. | ઉપર ગગન વિશાળ |
D. | પુંડલિક |
Answer» B. રાજા હરિશચંદ્ર | |
570. |
" કાયા " માટે ઉપયુકત ઉપમા દર્શાવવો. |
A. | દાડમ જેવી |
B. | ચાંદી જેવી |
C. | કંચન જેવી |
D. | દૂધ જેવી |
Answer» D. દૂધ જેવી | |
571. |
કયા બે સાહિત્યકારો નવલિકાકાર નથી ? (I)શરીસ વીજલીવાળા (II) મનોજ પરમાર (III) હિમાંશી શેલત (IV) મનોજ ખંડેરીયા |
A. | (III) અને (IV) |
B. | (I) અને (IV) |
C. | (I) અને (II) |
D. | (III) અને (II) |
Answer» C. (I) અને (II) | |
572. |
ભગવદ્ ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડયું છે ? |
A. | ચાર |
B. | આઠ |
C. | નવ |
D. | બાર |
Answer» D. બાર | |
573. |
ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ? |
A. | જવાહરલાલ નેહરુ |
B. | ડો. સચ્ચીદાનંદ સિન્હા |
C. | ડો.રાજેન્દ્રપ્રસાદ |
D. | સી. રાજગોપાલાચારી |
Answer» C. ડો.રાજેન્દ્રપ્રસાદ | |
574. |
ઇન્ડીયન પીનલ કોડમાં આત્મહત્યાના દુષ્પ્રેરણ માટે વધારામાં વધારે કેટલી સજાની જોગવાઇ છે? |
A. | 10 વર્ષ |
B. | આજીવન કેદ |
C. | દેહાન્ત દંડ |
D. | ઉપરની તમામ |
Answer» B. આજીવન કેદ | |
575. |
બિસ્માર્કને જર્મનીના કયા પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે ? |
A. | શક્તિ પુરૂષ |
B. | લોખંડી પુરૂષ |
C. | યુગ પુરૂષ |
D. | મહાત્મા પુરૂષ |
Answer» C. યુગ પુરૂષ | |
576. |
કેન્દ્ર સરકાર કે રાજય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનીસ્ટર) રાખી શકે છે ? |
A. | 0.15 |
B. | 0.2 |
C. | 0.1 |
D. | 0.05 |
Answer» B. 0.2 | |
577. |
કહેવતનો અર્થ આપો હૈયુ તેવુ હોઠે |
A. | હૈયુ ખાલી કરવું |
B. | હૈયામાં ભરી રાખવું |
C. | હોઠ સાજા તો ઉત્તર ખાસા |
D. | વિચાર તેવી વાણી |
Answer» E. | |
578. |
પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિતયમાં કેવી રીતે ઓળખાય છે ? |
A. | આત્મકથા |
B. | નવલિકા |
C. | નવલકથા |
D. | આખ્યાન |
Answer» B. નવલિકા | |
579. |
What caused interruption of Guy de Maupassant’s study of law in 1869? |
A. | Franco-Austrian War |
B. | Franco-German War |
C. | Drought |
D. | Famine |
Answer» C. Drought | |
580. |
Any type of dead reckoning system is independent of radio waves? |
A. | True |
B. | False |
Answer» C. | |
581. |
How is the velocity of an aircraft measured by passive radio systems? |
A. | Doppler shift |
B. | Velocity data is transmitted by the aircraft and received by the station |
C. | Secondary surveillance method |
D. | Satellite mapping |
Answer» B. Velocity data is transmitted by the aircraft and received by the station | |
582. |
Which of the following navigational systems is most stealthy? |
A. | Secondary surveillance radar |
B. | VOR |
C. | Celestial navigation |
D. | SONAR |
Answer» D. SONAR | |
583. |
Dead reckoning systems must be re-initialized as errors accumulate. |
A. | True |
B. | False |
Answer» B. False | |
584. |
Which one of the following does not fall under the positioning system? |
A. | Radio systems |
B. | Celestial systems |
C. | AHRS |
D. | Mapping navigation systems |
Answer» D. Mapping navigation systems | |
585. |
Which type of navigation measure the state vector without regard to the path travelled by the vehicle in the past? |
A. | Dead reckoning |
B. | Positioning |
C. | Direct reckoning |
D. | AHRS |
Answer» C. Direct reckoning | |
586. |
What is the process called when the state vector is calculated on board the vehicle? |
A. | Navigation |
B. | Guidance |
C. | Surveillance |
D. | Position location |
Answer» B. Guidance | |
587. |
What is the number of components of the vector that describes the translational motion of the vehicle? |
A. | 6 |
B. | 3 |
C. | 2 |
D. | 1 |
Answer» B. 3 | |