

MCQOPTIONS
Saved Bookmarks
This section includes 587 Mcqs, each offering curated multiple-choice questions to sharpen your Avionics knowledge and support exam preparation. Choose a topic below to get started.
51. |
ઇન્ડીયન પીનલ કોડ મુજબ કોઇ વ્યક્તિ 15 વર્ષની છોકરી સાથે તેની સંમતીથી સંભોગ કરે તો નીચેનામાંથી કયો ગુનો બને છે. |
A. | બલાત્કારનો ગુનો બને છે. |
B. | છેડતીનો ગુનો બને છે. |
C. | વ્યભીચારનો ગુનો બને છે. |
D. | કોઇ ગુનો બનતો નથી. |
Answer» B. છેડતીનો ગુનો બને છે. | |
52. |
ભારતના બંધારણના કયા ભાગ (આર્ટિકલ)માં પંચાયતોને લગતી જોગવાઇ કરેલ છે ? |
A. | ભાગ – 2 |
B. | ભાગ – 9 |
C. | ભાગ – 9-ક |
D. | ભાગ – 11 |
Answer» C. ભાગ – 9-ક | |
53. |
આ દેશની ધરતી ઉપર કયો ઉપદેશ આપવામાં નથી આવ્યો ? |
A. | ધર્મના સત્યો જુઠા છે |
B. | ધર્મનું પાલન રહસ્યપૂર્ણ નથી |
C. | ધર્મના સત્યો ગુપ્ત રહસ્યો છે |
D. | આમાનું કોઇ નહી |
Answer» D. આમાનું કોઇ નહી | |
54. |
ઇન્દિરા પાણી રેડે છે- કર્મણિ વાકયરચના દર્શાવતો વિકલ્પ શોધો. |
A. | ઇન્દિરાને પાણી રેડવું છે. |
B. | ઇન્દિરા પાણી રેડાવે છે. |
C. | ઇન્દિરા પાણી રેડે |
D. | ઇન્દિરાથી પાણી રેડાય છે. |
Answer» E. | |
55. |
ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઇ છે ? |
A. | 188 |
B. | 186 |
C. | 182 |
D. | 166 |
Answer» C. 182 | |
56. |
મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટીકલમાં સમાવેશ કરવામાં આવેલ છે ? |
A. | 41 |
B. | 51 (અ |
C. | 51 |
D. | 41 (અ |
Answer» C. 51 | |
57. |
મંદાક્રાન્તા છંદનું ઉદાહરણ આપો. |
A. | જહીં મરણયે મહોત્સવ અપૂર્વ જેવું થતું |
B. | બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડયું |
C. | છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી |
D. | એકલ પાંખ ઉડાય ના, એકલ નહી હસાય. |
Answer» D. એકલ પાંખ ઉડાય ના, એકલ નહી હસાય. | |
58. |
બ્રિટીશ શાસન દરમ્યાન સૌપ્રથમ સુપ્રિમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ? |
A. | મુબંઇ |
B. | ચેન્નાઇ |
C. | દિલ્હી |
D. | કલકત્તા |
Answer» E. | |
59. |
" એક જ સમયમાં થઇ ગયેલુ " શબ્દ સમુહનો એક શબ્દ શોધો. |
A. | સમકાલીન |
B. | સમયકાલીન |
C. | અનુકાલીન |
D. | પૂર્ણકાલીન |
Answer» B. સમયકાલીન | |
60. |
જ્યાં જહાજ ભાંગવાના ઉદ્યોગનો વિકાસ થયો છે એવું અલંગ બંદર ગુજરાતના ક્યા જીલ્લામા આવેલું છે? |
A. | જામનગર |
B. | ભાવનગર |
C. | અમરેલી |
D. | સુરત |
Answer» C. અમરેલી | |
61. |
કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો. |
A. | ખરાબ થવુ |
B. | બગડવું |
C. | વણસવું |
D. | વખોડવું |
Answer» E. | |
62. |
ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ હેઠળ આરોપીએ પોલીસ સમક્ષ કરેલ નિવેદન કે તેની નોંધ પુરાવામાં સ્વીકાર્યતા નથી ? |
A. | 160 |
B. | 161 |
C. | 162 |
D. | 165 |
Answer» D. 165 | |
63. |
નીચેના વાકોયનો અલંકાર ઓળખાવો. શિયાળો ઇ શિયાળો |
A. | રૂપક |
B. | અનન્વય |
C. | સજીવારોપણ |
D. | વ્યાજ સ્તુતિ |
Answer» C. સજીવારોપણ | |
64. |
વિશ્વમાં આ તો પહેલો બનાવ છે ? આ વાકયમાં રેખાંકિત વિભકિત કયો પ્રકાર દર્શાવે છે ? |
A. | કર્તા વિભકિત |
B. | સંબોધન વિભકિત |
C. | કર્મ વિભકિત |
D. | અધિકરણ વિભકિત |
Answer» E. | |
65. |
ખોડિયાર બંધ કઈ નદી પર સ્થિત છે? |
A. | શેત્રુંજી |
B. | ભોગાવો |
C. | આજી |
D. | ભાદર |
Answer» B. ભોગાવો | |
66. |
નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ? |
A. | નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ |
B. | નોર્થ એશિયન મુવમેન્ટ |
C. | નોર્થ એલાઇડ મુવમેન્ટ |
D. | આમાંથી એકપણ નહીં |
Answer» E. | |
67. |
રાજયસભામાં દર વર્ષે કેટલા સભ્યો નિવૃત થાય છે ? |
A. | 01-03-2015 12:00:00 AM |
B. | 02-03-2015 12:00:00 AM |
C. | 01-02-2015 12:00:00 AM |
D. | 03-04-2015 12:00:00 AM |
Answer» B. 02-03-2015 12:00:00 AM | |
68. |
સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઇ છે ? |
A. | ભાદર |
B. | ભોગાવો |
C. | આજી |
D. | મોજ |
Answer» B. ભોગાવો | |
69. |
રાજયસભામાં રાષ્ટ્રપતિ દ્રારા કેટલા સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે ? |
A. | 10 |
B. | 15 |
C. | 12 |
D. | 8 |
Answer» D. 8 | |
70. |
પુનર્વસુ એ કોનું બીજુ નામ છે ? |
A. | લાભશંકર ઠાકર |
B. | ગૌરીશંકર જોષી |
C. | રામનારાયણ પાઠક |
D. | પન્નાલાલ પટેલ |
Answer» B. ગૌરીશંકર જોષી | |
71. |
શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ? |
A. | આમેર |
B. | આગ્રા |
C. | અજમેર |
D. | બીકાનેર |
Answer» B. આગ્રા | |
72. |
ક્રીમીનલ પ્રોસીજર કોડ હેઠળ પોલીસ કેવી રીતે ધરપકડ કરી શકે છે ? |
A. | વોરંટથી જ ધરપકડ કરી શકે |
B. | વગર વોરંટે પણ ધરપકડ કરી શકે |
C. | ભારતમાં કોઇપણ જગ્યાએથી કરી શકે |
D. | ઉપરના તમામ |
Answer» E. | |
73. |
જય સોમનાથ નવલકથા કોને લખી છે ? |
A. | ચંદ્રવદન મહેતા |
B. | મકરંદ દવે |
C. | જયંત પાઠક |
D. | ક. મા. મુનશી |
Answer» E. | |
74. |
ભારતીય એવીડન્સ એકટના કાયદાની જોગવાઇ મુજબ ચોરી થયેલો માલ જેના કબજામાં રહેલો હોય તે શું ગણાય ? |
A. | પુરાવો |
B. | બિનવારસી માલ |
C. | આરક્ષિતમાલ |
D. | એકપણ નહિ |
Answer» B. બિનવારસી માલ | |
75. |
2 ઓકટોબર 2007 ના રોજ શનિવાર છે તો 2 ઓકટોબર 2008 ના રોજ કયો વાર હશે ? |
A. | શનિવાર |
B. | રવિવાર |
C. | સોમવાર |
D. | શુક્રવાર |
Answer» D. શુક્રવાર | |
76. |
ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ? |
A. | 3 વર્ષ |
B. | 7 વર્ષ |
C. | 10 વર્ષ |
D. | ૫ વર્ષ |
Answer» C. 10 વર્ષ | |
77. |
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂંક કરવામાં આવતી નથી ? |
A. | વડાપ્રધાન |
B. | મુખ્ય ચુંટણી કમિશ્નર |
C. | ચીફ જસ્ટીસ |
D. | મુખ્યમંત્રી |
Answer» E. | |
78. |
ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળના હુકમનો ઉદેશ્ય શો છે ? |
A. | હુલ્લ્ડ કે બખેડો અટકાવવો |
B. | જાહરે શાંતિમાં દખલ અટકાવવાનો |
C. | માનવ-જિંદગી કે સલામતીનો ભય અટકાવવાનો |
D. | ઉપરના બધાં |
Answer» E. | |
79. |
ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ હેઠળ સરકારી નોકર લાંચ લે તો કઇ કલમ હેઠળ શિક્ષાની જોગવાઇ કરેલી છે ? |
A. | 7 |
B. | 8 |
C. | 10 |
D. | ઉપરના તમામ |
Answer» D. ઉપરના તમામ | |
80. |
ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદા મુજબ ’સજા’ શબ્દમાં કોનો સમાવેશ થતો નથી ? |
A. | મારની સજા |
B. | દંડની સજા |
C. | કેદની સજા |
D. | દેહાંત દંડની સજા |
Answer» B. દંડની સજા | |
81. |
સર્પગંધામાંથી શું મળી આવે છે ? |
A. | રીસ્પીન |
B. | નિકોટીન |
C. | મોર્ફીન |
D. | ક્વિનાઇન |
Answer» B. નિકોટીન | |
82. |
વોરંટ કેસ એટલે ? |
A. | 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો |
B. | આજીવન કેદને પાત્ર ગુનો |
C. | ફાંસીની સજાને પાત્ર ગુનો |
D. | ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો |
Answer» E. | |
83. |
કુંદનિકા કાપડીયા એ કઇ નવલકથા લખી છે ? |
A. | લીલેરો ઢાળ |
B. | માનવીની ભવાઇ |
C. | સાત પગલા આકશમાં |
D. | આશ્કા માંડલ |
Answer» D. આશ્કા માંડલ | |
84. |
સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે ? |
A. | 82 સે.મી. |
B. | 81 સે.મી. |
C. | 80 સે.મી. |
D. | 83 સે.મી. |
Answer» E. | |
85. |
આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબદ કયો છે ? |
A. | મિજબાની |
B. | મીજબાની |
C. | મીજબાનિ |
D. | મિજબાનિ |
Answer» B. મીજબાની | |
86. |
ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે ? |
A. | જિલ્લા મેજીસ્ટ્રેટ |
B. | સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ |
C. | એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ |
D. | ઉપરના બધા |
Answer» E. | |
87. |
બંધારણ માન્ય 22 ભાષાઓની યાદી ભારતીય બંધારણની કઇ અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે ? |
A. | અનુસૂચિ – 1 |
B. | અનુસૂચિ – 3 |
C. | અનુસૂચિ – 5 |
D. | અનુસૂચિ – 8 |
Answer» E. | |
88. |
ભારતીય બંધારણના સંશોધન કઇ રીતે થાય છે ? |
A. | સાદી બહુમતીથી |
B. | 2/3 બહુમતીથી |
C. | 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજયોની સમ્તીથી |
D. | ઉપરના તમામ |
Answer» E. | |
89. |
આવુ ટી.વી. ફકત ગામમાં ફકત બે જણાને ત્યાં છે. – નિપાત શોધો. |
A. | ફકત |
B. | ત્યાં |
C. | ગામમાં |
D. | બે જણાને |
Answer» B. ત્યાં | |
90. |
ક્રીમીનલ પ્રોસીજર કોડ કાર્યવાહીને લગતા કાયદામાં નીચેના પૈકી કઇ બાબતની જોગવાઇ નથી? |
A. | ગુનાઓની સુનાવણી અંગે |
B. | ભરણપોષણ અંગે |
C. | ન્યાયિક કાર્યવાહી અંગે |
D. | લગ્ન વિધીની કાર્યવાહી |
Answer» E. | |
91. |
આપણા ધર્મનો રાષ્ટ્રીય જીવનનો અને આધ્યાત્મિકતાનો નાશ કોણ કરીશકે તેમ નથી ? |
A. | વહેમ |
B. | બહાદુરી |
C. | રહસ્યો |
D. | ગુપ્ત મંડળી |
Answer» B. બહાદુરી | |
92. |
ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? |
A. | 1500 કિલોમીટર |
B. | 1600 કિલોમીટર |
C. | 1700 કિલોમીટર |
D. | 2200 કિલોમીટર |
Answer» C. 1700 કિલોમીટર | |
93. |
આઇ.એમ.એફ.એલ. એટલે શુ ? |
A. | વિદેશી દારૂ |
B. | દેશી દારૂ |
C. | ભારતમાં બનેલી વિદેશી દારૂ |
D. | બીયર |
Answer» D. બીયર | |
94. |
વિશ્વની કઇ મહિલા લોખંડી મહિલા ગણાય છે ? |
A. | માર્ગોરેટ થેચર |
B. | એલીઝાબેથ ટેલર |
C. | મેરી આંતવા |
D. | જ્હોન ઓફ આર્ક |
Answer» B. એલીઝાબેથ ટેલર | |
95. |
સમાજના દેહ ઉપર કેવા ડાઘા પડી ગયેલ છે ? |
A. | મોટા |
B. | કાળા |
C. | સફેદ |
D. | લાલ |
Answer» C. સફેદ | |
96. |
વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે ? |
A. | અમેરીકા |
B. | યુરોપ |
C. | એશિયા |
D. | ઓસ્ટ્રેલિયા |
Answer» D. ઓસ્ટ્રેલિયા | |
97. |
FIR નું પુરૂ નામ શું છે ? |
A. | First Information Record |
B. | First Information Report |
C. | First Investigation Report |
D. | First Investigation Record |
Answer» C. First Investigation Report | |
98. |
જમ્મુ કાશ્મિર રાજ્યને ભારતીય બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? |
A. | અનુચ્છેદ – 356 |
B. | અનુચ્છેદ – 360 |
C. | અનુચ્છેદ – 370 |
D. | અનુચ્છેદ – 371 |
Answer» D. અનુચ્છેદ – 371 | |
99. |
ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડયુલમાં કરવામાં આવેલ છે ? |
A. | 4 |
B. | 8 |
C. | 10 |
D. | 12 |
Answer» C. 10 | |
100. |
એક વર્ગમાં આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 60 ટકા વિધાર્થીઓ પાસ થાય છે. પાસ થનાર વિધાર્થીઓમાં વિશ્વાસનો ક્રમ 8 મો અને પાછળથી 29 મો છે તો કુલ વર્ગમાં કેટલા વિધાર્થી હશે ? |
A. | 60 |
B. | 50 |
C. | 45 |
D. | 54 |
Answer» B. 50 | |