1.

FIR અંગે પોલીસ સ્ટેશનના અધિકારીની જવાબદારી શું છે ?

A. ગુનો થયાની મૌખિક બાબતની લેખિત નોંધ કરવી
B. માહિતી આપનારને તે નોંધ વાચી સંભળાવવી
C. સરકારે નિયત કરેલ ચોપડીમાં તેની વિગત નોંધવી
D. ઉપરના બધી
Answer» E.


Discussion

No Comment Found