1.

ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ?

A. 77
B. 81
C. 86
D. 74
Answer» B. 81


Discussion

No Comment Found