1.

ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?

A. સ્વૈર વિહારી
B. સ્નેહરશ્મિ
C. પ્રિયદર્શી
D. ઉશનસ્
Answer» C. પ્રિયદર્શી


Discussion

No Comment Found