1.

ગુજરાત પ્રોહીબીશન એકટ, 1949 મુજબ ઉત્પાદનમાં શાનો સમાવેશ થતો નથી ?

A. દારૂ તથા કેફી પદાર્થ ઔષધ ઉત્પન્ન કરવામાં આવે
B. દારૂ તથા કેફી પદાર્થને સુગંધિત કરવાની પ્રક્રિયા
C. ઝાડમાંથી તાડી ઉત્પન્ન કરવાની, કાઢવાની પ્રક્રિયા
D. ખાનગી ઉપયોગ માટે કાયદેસર કબજાના દારૂ, ઔષધને સુવાસિત કે રંગ ચડાવવાની પ્રક્રિયા
Answer» E.


Discussion

No Comment Found