1.

નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ?

A. ધોની ક્રિકેટ રમાડે છે
B. ઇન્દરાથી કવિતા ગવડાવાય છે
C. મહારાજ હસે છે
D. તે રોજ ટોપરૂ ખાય છે
Answer» B. ઇન્દરાથી કવિતા ગવડાવાય છે


Discussion

No Comment Found