1.

ચોપાઇ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો.

A. આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું
B. દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ
C. નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન
D. ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે
Answer» B. દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ


Discussion

No Comment Found